Talati Practice MCQ Part - 5
48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ?

135
150
165
178

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

હિતેન્દ્ર દેસાઈ
ચીમનભાઇ પટેલ
જીવરાજ મહેતા
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP