સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 45 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ 27 સેકન્ડ 45 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ 27 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (3x+2)/(x-3) (x+2)/(3-x) (3-x)/(x+2) (2+x)/(x+3) (3x+2)/(x-3) (x+2)/(3-x) (3-x)/(x+2) (2+x)/(x+3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.197 નું ઘનમૂળ ___ છે. 0.013 13 1.3 0.13 0.013 13 1.3 0.13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 grains Corresponds to 1 mg 1 gm 10 gm 60 mg 1 mg 1 gm 10 gm 60 mg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બન્ને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. તે સંખ્યા ___ છે. 70 17 18 71 70 17 18 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે ? N Q R Z N Q R Z ANSWER DOWNLOAD GUJARATI MCQ APP