સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન - બી-3 ___ નામે ઓળખાય છે. પીરીડોકસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ નાયાસીન પીરીડોકસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ નાયાસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - કે વિટામિન - બી-12 વિટામીન - એ વિટામિન - ઈ વિટામિન - કે વિટામિન - બી-12 વિટામીન - એ વિટામિન - ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? યકૃત કિડની હૃદય ફેફસા યકૃત કિડની હૃદય ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં ડીહાઈડ્રેશન ___ ના અભાવે થાય છે. ક્ષાર વિટામિન પાણી લોહી ક્ષાર વિટામિન પાણી લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ વૃક્ષ ક્ષુપ નીંદણ ઘાસ વૃક્ષ ક્ષુપ નીંદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? મીઠું બરફ તાંબુ નવસાર મીઠું બરફ તાંબુ નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP