Talati Practice MCQ Part - 2
3 વર્ષ પૂર્વ X ની ઉંમર Y ની વર્તમાન ઉંમરથી ત્રણ ગણી છે. વર્તમાનમાં Zની ઉંમર Yની ઉંમરથી બે ગણી છે. સાથે જ Z, X થી 12 વર્ષ નાનો છે. Z ની વર્તમાન ઉંમર શું થાય છે ?

18 વર્ષ
6 વર્ષ
12 વર્ષ
25 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

જામનગર
જૂનાગઢ
સુરેન્દ્રનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી ?

ગુપ્ત
કુષાણ
મૌર્ય
બેક્ટેરિયન ગ્રીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP