GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ? 270 350 900 300 270 350 900 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:There is no Hindu ___ knows the story of the Ramayana. but that who which but that who which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ મિ. વાય. એન. થોમસ કુક સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ મિ. વાય. એન. થોમસ કુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) G2, GG11 એ સંકર જાત કયા તેલીબીયાની છે ? કપાસિયા સૂર્યમુખી મગફળી સોયાબીન કપાસિયા સૂર્યમુખી મગફળી સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBIL Converter માં TBIL નું પૂરું નામ શું છે ? Translate Between Indian Language Transliteration Between Indian Language Transform Between Indian Languages Translation Between Indian Languages Translate Between Indian Language Transliteration Between Indian Language Transform Between Indian Languages Translation Between Indian Languages ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો. અનંત દવે વિક્રમ નાથ આર. સુભાષ રેડ્ડી કે. એસ. પનીકર રામક્રીશ્નન અનંત દવે વિક્રમ નાથ આર. સુભાષ રેડ્ડી કે. એસ. પનીકર રામક્રીશ્નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP