Talati Practice MCQ Part - 8
30 સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલ્સની મેચ ગોઠવવામાં આવી. દરેક મેચ વખતે જે સભ્ય રમત હારે તે સ્પર્ધામાંથી બહાર નીકળી જાય અને એકપણ વાર ટાઈ (સરખા પોઈન્ટ) થયા ન હોય તો વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલીવાર રમત રમવી પડે ?

61
30
29
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ?

કેરોલસ લિનિયસ
અર્ન્સ્ટહેકલ
કાર્લ વ્યૂઝ
રોબર્ટ વ્હિટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?

જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય.
જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું

શિખરિણી
મંદાક્રાન્તા
પૃથ્વી
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP