સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 30, 40, 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય ? 5, 100 100, 5 600, 10 10, 600 5, 100 100, 5 600, 10 10, 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે કયા પ્રકારની શ્રેણી છે ? ફિબોનાકી ગુણોત્તર સમાંતર વિષમ ફિબોનાકી ગુણોત્તર સમાંતર વિષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ? પ્રાકૃતિક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સંમેય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સંમેય સંખ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 50 સુધીના અંકોના સરવાળો કેટલો થાય ? 1275 2100 1545 2250 1275 2100 1545 2250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક હેકટર એટલે કેટલા ચોરસ મીટર થાય ? 1000 100 100000 10000 1000 100 100000 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે. જો એકોની અદલાબદલી કરીએ, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે, તો તે સંખ્યા શોધો. 75 48 93 57 75 48 93 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP