કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત Production Linked Incentive-PLI(ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન) યોજના અંતર્ગત ભારતમાં કેટલા નવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 18 હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે ?