GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઈસરો દ્વારા તાજેતરમાં 3000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા કોમ્યુનિકેશન સેટેલાઇટ (ઉપગ્રહ)ને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો.

GSAT-MK-3
GSET-19
GSAT-19
GSLV-MK-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર મરીઝનું નામ જણાવો.

અનવર કાદીરઅલી વાસી
અલ્તાફ શૌકતઅલી વાસી
અબ્બાસ અબ્દુલઅલી વાસી
અબ્દુલ અનવરહુસેન વાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા તાજેતરમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ બજેટ 2017-18 અન્વયે ખેતી વિષયક ટ્રેક્ટર ઉપરના હયાત વેરાના સ્થાને આ વાહનોની વેચાણ કિંમતના કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવેલ છે ?

3%
2.5%
2%
2.75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
લાટ હોય તો લેત. કણબી છું. નઈં લઉ.

પણ, એટલે
જ્યાં...ત્યાં
અથવા, માટે
તો, પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP