Gujarat Police Constable Practice MCQ
1857 ના વિપ્લવ સમયે ભારતમાં ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કેનીંગ
લોર્ડ ડફરીન
એલનબેરો
હયુરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મગજ અને વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓનું વહન કોણ કરે છે ?

નાનુ મગજ
એક પણ નહીં
કરોડરજ્જુ
મોટુ મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કુલપતિ શું છે ?

મ્યુનિસિપાલીટીના બંધારણીય વડા
તમામના વડા
યુનિવર્સિટીના બંધારણીય વડા
કોલેજના બંધારણીય વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP