Gujarat Police Constable Practice MCQ
'Casto' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?

કાલ મર્કસ
કિગ્સલે ડેવિસ
ગ્રેસિયા કે. ઓર્ટા
મેકસ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સમાચારોમાં આવેલ ઈ-નામ શું છે ?

ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે.
ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે
ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે
દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ના પ્રકરણ - 9 (એ)માં કયા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે ?

ચૂંટણીને લગતા ગુનાઓ
રાજય વિરૂધ્ધના ગુનાઓ
આપેલ પૈકી એક પણ નહીં
જાહેર સુલેહ-શાંતિ વિરૂધ્ધના ગુનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP