સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1942
વર્ષ 1950
વર્ષ 1946
વર્ષ 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

ગણદર્પણ
કહાવલી
તરંગવઈ
દ્રયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગીતગોવિંદ - જયદેવ
કિરાતાર્જુનીયમ - ભારવિ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કથાસરિતસાગર - સોમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

સપ્તક્ષેત્ર રાસુ
કવિશિક્ષા
રેવંતગિરિ રાસુ
માતૃકાચઉપઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

સુભદ્રા
યશોધરા
અનસુયા
અરુંધતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP