Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કયુ સાધન ડિજિટલ ડેટાને એનાલોગમાં રૂપાંતર કરે છે ? મોડેમ નેટ – વે રાઉટર હબ મોડેમ નેટ – વે રાઉટર હબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ? પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અમૃતવર્ષિણી વાવ અમદાવાદ ક્યા વિસ્તારમાં આવેલી છે ? પાંચ કૂવા દરવાજા બાપુનગર લાલ દરવાજા ગીતા મંદિર પાંચ કૂવા દરવાજા બાપુનગર લાલ દરવાજા ગીતા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌપ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે ? અરવલ્લી દાહોદ સાબરકાંઠા છોટા ઉદેપુર અરવલ્લી દાહોદ સાબરકાંઠા છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુ કયા જિલ્લામાં આવેલ છે ? દાહોદ મહેસાણા કચ્છ ખેડા દાહોદ મહેસાણા કચ્છ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હેડર અને ફુટર કયા મેનુમાં આવેલ છે ? INSERT VIEW HELP FORMAT INSERT VIEW HELP FORMAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP