Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?

ગોળગધેડાનો મેળો
વૌઠાનો મેળો
ભવનાથનો મેળો
ગોપનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિધાનંદજી
સ્વામી શ્રધ્ધાનંદ
નૃસિંહદાસજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગાંધીયુગના કવિ તરીકે કોણ ઓળખાય છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
નર્મદ
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP