Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ?

વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો.
તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા.
વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં.
તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ___ કહે છે.

બુટિંગ
પ્રોસેસીંગ
લોગ-ઓન
રેકોડીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કયા પ્રકારના પુરાવાઓની ઊલટ તપાસ થઈ શકતી નથી ?

પ્રત્યક્ષ પુરાવા
ફોટોગ્રાફી
ઈલેકટ્રોનિક પુરાવા
કાનથી સાંભળેલા પુરાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ?

જયકિશોર
ભૂવડ
વનરાજ
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈન્ડિયન પીનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે ?

353
376
352
374

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP