Gujarat Police Constable Practice MCQ સંવિધાન સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સી. ડી. દેશમુખ પં. જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સી. ડી. દેશમુખ પં. જવાહરલાલ નહેરૂ ડૉ. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? પદ્મા જમના કેસરી યમુના પદ્મા જમના કેસરી યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક સમચોરસ ની સામસામે ની બાજુ 40% અને 30% વધારવામાં આવેછે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે ? 42% 82% 72% 62% 42% 82% 72% 62% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મગજ અને વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓનું વહન કોણ કરે છે ? કરોડરજ્જુ મોટુ મગજ નાનુ મગજ એક પણ નહીં કરોડરજ્જુ મોટુ મગજ નાનુ મગજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી ક્યા પ્રકારના સંગ્રહ એકમો સફળતાથી બદલી શકાય છે ? ફલૉપી ડ્રાઇગ આપેલ તમામ સી.ડી.રોમ પેન ડ્રાઇગ ફલૉપી ડ્રાઇગ આપેલ તમામ સી.ડી.રોમ પેન ડ્રાઇગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘કડાણા બંધ’ ___ નદી પર બાંધવામાં આવ્યો છે? મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP