Gujarat Police Constable Practice MCQ
રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે?

રાજ્ય જાહેર સેવા આયોગ
રાજ્ય સેવા મંડળ
રાજ્ય સેવા સમિતિ
સંઘ જાહેર સેવા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે અને ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે ?

198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 મુજબ ગેરકાયદે અવરોધ માટે કરેલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

બે વર્ષ સુધીની કેદ અથવા રૂા.200 સુધીનો દંડ અથવા બંને
એક મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને
6 મહિના સુધીની કેદ અથવા રૂા.500 સુધીનો દંડ અથવા બંને
એક વર્ષ સુધીની કેદ અથવા રૂ।.1000 સુધીનો દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં ચિત્રમાંથી આપણી ઇચ્છા મુજબના ભાગને સિલેકટ કરવા માટે ___ ટૂલ ઉપયોગી છે.

Curve
Select
Brush
Free From Select

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ખુબ જ પ્રિય વ્યકિતની હત્યા કરી નાંખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય ?

અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ
પરિસ્થિતિજન્ય વિકૃતિ
મનોદશા વિકૃતિ
ક્રિયા દબાણ વિકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP