Gujarat Police Constable Practice MCQ ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વાર વડાપ્રધાન બની શકે? 5 3 2 અનેકવાર 5 3 2 અનેકવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહી ? કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત ધમકીની સજાની જોગવાઇ ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમમાં કરવામાં આવેલ છે ? 500 510 507 506 500 510 507 506 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ? 530 525 420 502 530 525 420 502 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઇ આપવામાં આવી છે ? ઠગ હોવું આપેલ તમામ જન્મ છૂપાવવો ગર્ભપાત કરાવવો ઠગ હોવું આપેલ તમામ જન્મ છૂપાવવો ગર્ભપાત કરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત વિશ્વાસઘાત IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે થાય છે ? 400 300 405 202 400 300 405 202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP