કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચીન નેપાળે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી જાહેર કરી? 8848.43 મીટર 8848.86 મીટર 8886.43 મીટર 8847.86 મીટર 8848.43 મીટર 8848.86 મીટર 8886.43 મીટર 8847.86 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ? શ્રી જે.બી કૃપલાણી ડૉ.સચ્ચિદાનંદ સિન્હા ડૉ.ભીમરાવ આંબેડકર શ્રી મોતીલાલ નહેરુ શ્રી જે.બી કૃપલાણી ડૉ.સચ્ચિદાનંદ સિન્હા ડૉ.ભીમરાવ આંબેડકર શ્રી મોતીલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'થેરૂકુથુ' એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કૃષિ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવા IFFCO એ તાજેતરમાં કઈ બ્રોડકાસ્ટિંગ કંપની સાથે MoU કર્યા ? Zee Media પ્રસાર ભારતી DD દુરદર્શન Zee TV Zee Media પ્રસાર ભારતી DD દુરદર્શન Zee TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 14 નવેમ્બર 18 નવેમ્બર 12 નવેમ્બર 20 નવેમ્બર 14 નવેમ્બર 18 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી બે MQ-9B સી-ગાર્ડિયન અનમેન્ડ ડ્રોન્સ 1 વર્ષ માટે લીઝ પર લીધા ? ઇઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઇઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP