Gujarat Police Constable Practice MCQ
હાની કઇ બાબતને ગણવામાં આવતી નથી ?

કોઇ વ્યક્તિને સામાજિક બહિષ્કાર કરવો
કોઇ વ્યક્તિને અપશબ્દો બોલવા
કોઇ વ્યક્તિના મોબાઇલને નુકસાન કરવું
કોઇ વ્યક્તિને થપાટ મારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તપાસ કોણ કરી શકે છે ?

મેજીસ્ટ્રેટ
પોલીસ અધિકારી
મેજીસ્ટ્રેટ દ્વારા નિયુકત કરેલ વ્યકિત
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 ના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે?

ટ્રિબ્યુનલને
સેશન્સ કોર્ટને
હાઈકોર્ટને
સિવિલ કોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP