Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને સૌથી પ્રાચીન આધ કાયદા સંગ્રહ ગણવામા આવે છે ?

મત્સ્ય પુરાણ
વિષ્ણુપુરાણ
મનુસ્મૃતિ
ગરૂડ પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતી સૌર વિકિરણ ઊર્જાને શું કહે છે ?

ઉષ્ણકટિબંધ
સૂર્યાતાપ
તાપમાન
ઉષ્માવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે?

અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
IPC - 1860ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઈ આપવામાં આવી છે ?

આપેલ તમામ
જન્મ છુપાવવો
ઠગ હોવું
ગર્ભપાત કરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ?

આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી
‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું.
INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો.
‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ?

પૃષ્ઠ તણાવ
શ્યાનતા
કેશાકર્ષણ
ફલોટેશનનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP