Gujarat Police Constable Practice MCQ Part - 2
જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે?

શુક્રવાર
શનિવાર
ગુરૂવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ?

‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું.
‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું.
INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો.
આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
દેશના રાષ્ટ્રપતિ
દેશના વડાપ્રધાન
ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મેહુલ બિંદુ A થી 6 કિ.મી. દક્ષિણ તરફ ચાલે છે અને બિંદુ B પર પહોંચે છે ત્યારબાદ જમણી બાજુ વળી 4 કિ.મી. ચાલે છે અને બિંદુ F સુધી પહોંચે છે,ત્યારબાદ જમણી બાજુ વળી 6 કિ.મી. ચાલી બિંદુ C પર પહોંચે છે બિંદુ C થી જમણી બાજુ વળી 8 કિ.મી. ચાલે છે અને બિંદુ E પર ઊભો રહેછે. તો ક્યા ત્રણ બિંદુ એક સાથે સીધી રેખામાં આવશે ?

F, B, A
F, A, C
C, A, B
C, A, E

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો ?

માનવેન્દ્રનાથ રોય
રાજેન્દ્ર પ્રસાદ
સચિદાનંદ સિહા
સત્યપ્રસાદ સિહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP