કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાઈ-અહોમ નામના વંશીય જૂથના સંદર્ભમાં 'બાન- મોંગ' શબ્દ શેનું સૂચન કરે છે ?

સામાજિક વ્યવસ્થા
વૈવાહિક વિધિ
પરંપરાગત ખેતી
પરંપરાગત વ્યવસાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 750 ગોલ કરનારો ફૂટબોલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી કોણ બન્યું ?

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
લિયોનેલ મેસ્સી
મોહમ્મદ સલાહ
પૌલ પોગબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કેવડિયા ખાતે અખિલ ભારતીય પિઠાસીન અધિકારીઓની દ્વિ-દિવસીય પરિષદનો તાજેતરમાં કોણે પ્રારંભ કરાવ્યો હતો ?

શ્રી રામનાથ કોવિંદે
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ
શ્રી વેકૈયા નાયડુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP