ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ?

ત્રિજ્યા
જાળીઆકાર
વૃક્ષાકાર
આયાતકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ?

મધ્ય ગુજરાતની
ઉત્તર ગુજરાતની
આપેલ તમામ
દક્ષિણ ગુજરાતની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ?

દ્વારકા
કચ્છ
પોરબંદર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP