Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાણીની ઘનતા ક્યા તાપમાને અધિકતમ હોય છે? ઓરડાનું સામાન્ય તાપમાન 0° સે. 4° સે. 6° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 0° સે. 4° સે. 6° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ મળ્યું હતું ? દાંડી બોરસદ બારડોલી ખેડા દાંડી બોરસદ બારડોલી ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કૃત્રિમ વરસાદ માટે કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે ? એમોનિયા નાઇટ્રેટ સિલ્વર બ્રોમાઇડ આપેલ તમામ સિલ્વર આયોડિન એમોનિયા નાઇટ્રેટ સિલ્વર બ્રોમાઇડ આપેલ તમામ સિલ્વર આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ? ટેલિવિઝન વર્તમાનપત્રો રેડિયો ફિલ્મો ટેલિવિઝન વર્તમાનપત્રો રેડિયો ફિલ્મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડુરાંન્ડ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ? બાસ્કેટ બોલ હોકી ફુટબોલ ટેબલ ટેનિસ બાસ્કેટ બોલ હોકી ફુટબોલ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP