Gujarat Police Constable Practice MCQ Part - 2
સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતી સૌર વિકિરણ ઊર્જાને શું કહે છે ?

ઉષ્ણકટિબંધ
તાપમાન
ઉષ્માવરણ
સૂર્યાતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભેજવાળા જંગલો સોથી વધુ કયા જિલ્લામાં છે ?

નવસારી અને ભરૂચ
કચ્છ અને સુરત
અમરેલી અને ભાવનગર
ડાંગ અને સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મૃત્યુદંડની સજામાંથી...

ભારતની સંસદ માફી આપી શકે.
ભારતના વડાપ્રધાન માફી આપી શકે.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે.
ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP