Gujarat Police Constable Practice MCQ Part - 2
"મારી આંખે કંકુના સુરજ આથમ્યા" કાવ્ય પંક્તિ ના કવિ કોણ છે ?

ક.મા.મુનશી
રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ
નાનાલાલ કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે કયો ક્રમ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ?

તૃતીય
ચતુર્થ
દ્વિતીય
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે ?

અનુમૈત્રક
ગુપ્તકાળ
મૌર્યકાળ
મૈત્રકકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પક્ષ દ્રોહી સાક્ષી એટલે...

આપેલ બંને
બોલનાર પક્ષકારની વિરુદ્ધ નિવેદન કરે છે
આપેલ પૈકી એક પણ નહીં
બોલાવનાર પક્ષકારના સમર્થનમાં નિવેદન કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP