Gujarat Police Constable Practice MCQ Part - 2
સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપે મળે છે?

યુરેનિયમ
ટિન
ગેલિયમ
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યમાં 'અગ્નેય' ઉપનામથી ક્યાં સાહિત્યકાર જાણીતા છે ?

લાભશંકર ઠાકર
સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ચં.ચી.મહેતા
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરાતત્વવિદ્ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

નવાશ્મ યુગ
આપેલ પૈકી એક પણ નહીં
આદિઅશ્મ યુગ
લોહ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP