Gujarat Police Constable Practice MCQ Part - 2 પાવર પોઇન્ટ્ની એક ફાઇલના પેજને શું કહે છે ? સ્લાઇડ ટ્વીન સ્લાઈડ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ ટ્વીન સ્લાઈડ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે ? મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો આપેલ તમામ જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો આપેલ તમામ જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ? વેલ્ડિંગ કરવામાં સોડા બનાવવામાં સાબુ બનાવવામાં ટાયરના પંચર કરવામાં વેલ્ડિંગ કરવામાં સોડા બનાવવામાં સાબુ બનાવવામાં ટાયરના પંચર કરવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ - વહીવટી પ્રકારનો છે. અર્ધ વહીવટી પ્રકારનો છે. ન્યાયિક પ્રકારનો છે. અર્ધ ન્યાયિક પ્રકારનો છે. વહીવટી પ્રકારનો છે. અર્ધ વહીવટી પ્રકારનો છે. ન્યાયિક પ્રકારનો છે. અર્ધ ન્યાયિક પ્રકારનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ જણાવો. ચીલી કોલંબિયા બ્રાઝિલ મેક્સિકો ચીલી કોલંબિયા બ્રાઝિલ મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બી.સી.જી. ની રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? ઓરી પોલીયો ટાઈફોઈડ ક્ષય ઓરી પોલીયો ટાઈફોઈડ ક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP