Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

ધર્માંતર ચળવળ
દલબદલ ચળવળ
ધાર્મિક ચળવળ
શુધ્ધી ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકૃતિમાં ક્યો નિષ્ક્રિય વાયુ વધારે માત્રામાં જોવા મળે છે ?

ઓર્ગન
નાઈટ્રોજન
હિલીયમ
મોનોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ?

પાછળના ભાગે
નીચેના ભાગે
ટેરવા પર
બંને બાજુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP