Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

12 કિમી
10 કિમી
9 કિમી
8 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ટ્રેન A અને B ની લંબાઈ 5:3ના પ્રમાણમાં છે તથા તેમની ઝડપ 6:5ના પ્રમાણમાં છે, તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણાત્તર શોધો.

25:33
25:18
22:18
21:45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના પૈકી ભારતીય શહેર અને તેના ઉપનામ માટેની યોગ્ય જોડ શોધો.

પાણીપત - હેન્ડલુમ સિટી
મસુરી - ગ્રીન સિટી
નાગપુર - બ્લ્યુ સિટી
ગુરગાંવ - મેન્ગો સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP