Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્તમાન લોન ડિફોલ્ટર્સને દેશની બહાર જતા રોકવા માટે સરકારે કોની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે ?

શ્રી અરૂણ જેટલી
શ્રી રાજીવકુમાર
શ્રી રાજીવ ગૌબા
શ્રી રાજેશ મિત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

12 કિમી
10 કિમી
9 કિમી
8 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઈન્ડિયન પીનલ કોડ - 1860 વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે ?

12 માઈલ
12 નોટિકલ માઈલ
આપેલ પૈકી એક પણ નહીં
12 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણયુગ માનવામાં આવે છે ?

મૌર્યકાળ
મૈત્રકકાળ
અનુમૈત્રક
ગુપ્તકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
અગત્યના મેળા અનેતેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો.
(1) પુષ્કરનો મેળો
(2) ભવનાથનો મેળો
(3) કુંભનો મેળો
(4) સોનીપુરનો મેળો
(a) ઉત્તર પ્રદેશ
(b) બિહાર
(c) ગુજરાત
(d) રાજસ્થાન

1 - b, 2 - c, 3 - a, 4 - d
1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - c, 2 - a, 3 - d, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP