Gujarat Police Constable Practice MCQ Part - 2
કૃત્રિમ વરસાદ માટે કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે ?

એમોનિયા નાઇટ્રેટ
સિલ્વર આયોડિન
આપેલ તમામ
સિલ્વર બ્રોમાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
"મારી આંખે કંકુના સુરજ આથમ્યા" કાવ્ય પંક્તિ ના કવિ કોણ છે ?

રાવજી પટેલ
નાનાલાલ કવિ
ક.મા.મુનશી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

સુરખાબ અભયારણ્ય - કચ્છ
ઘુડખર અભયારણ્ય - જામનગર
રતનમહાલ અભયારણ્ય - દાહોદ
ગીર અભયારણ્ય - ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP