Gujarat Police Constable Practice MCQ Part - 2
આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

ઇન્ડિયન એરેસ્ટ એક્ટ
ઈન્ડિયન એવિડન્સ એક્ટ
આઇ.પી.સી.
સી.આર.પી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

ક્લમ-268
ક્લમ-167
ક્લમ-168
ક્લમ-267

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ?
(1) ગીર સોમનાથ - વેરાવળ
(2) તાપી - વ્યારા
(3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા
(4) સાબરકાંઠા - હિંમતનગર

2, 3 અને 4
1 અને 2
2 અને 3
બધા જ જોડકા સાચાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ?

એગ્રોસ્ટોલોજી
ઓડોન્ટોગ્રાફી
હીસ્ટોલોજી
ગ્રાસોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP