Gujarat Police Constable Practice MCQ Part - 2
આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

ઇન્ડિયન એરેસ્ટ એક્ટ
સી.આર.પી.સી.
આઇ.પી.સી.
ઈન્ડિયન એવિડન્સ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાત સરકાર ગુજરાતના સ્થાપના દિનને ક્યા દિવસ તરીકે ઉજવે છે ?

સ્વર્ણિમ ગુજરાત દિવસ
ગુજરાત ગૌરવ દિવસ
ગરવી ગુજરાત દિવસ
વાઈબ્રન્ટ ગુજરાત દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ?

સંત તુકારામ
કબીર
તુલસીદાસ
રામાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP