Gujarat Police Constable Practice MCQ Part - 2
પાણી કયાં બે તત્વોનું બનેલું છે?

ઓક્સિજન-કાર્બન
હાઈડ્રોજન-કાર્બન
હાઈડ્રોજન-નાઈટ્રોન
હાઈડ્રોજન-ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો ?

સચિદાનંદ સિહા
રાજેન્દ્ર પ્રસાદ
સત્યપ્રસાદ સિહા
માનવેન્દ્રનાથ રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતની પ્રાદેશિક જળ હકુમત કેટલી છે ?

16 નોટિકલ માઈલ
14 નોટિકલ માઈલ
12 નોટિકલ માઈલ
13 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP