Gujarat Police Constable Practice MCQ Part - 2 કયો દેશ ‘સયુંકત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠન’ના સભ્યપદમાંથી બહાર નીકળી ગયું ? અમેરિકા દક્ષિણ કોરિયા ઈરાન ઇંગ્લેન્ડ અમેરિકા દક્ષિણ કોરિયા ઈરાન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો 24 કારીગર 8 દિવસ કામ કરેતો તેઓને કુલ રૂપિયા 960ની કમાણી થાય છે. તેઓ પૈકી 12 કારીગરો તેજ દરે 12 દિવસ કામ કરેતો તેઓની કુલ કમાણી કેટલા રૂપિયા થાય ? 720 680 800 700 720 680 800 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ ? 140 70 350 35 140 70 350 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના પૈકી કયું સંગીત વાદ્ય ભારતીય-ઇસ્લામિકના સંયુક્ત મૂળનું છે ? તબલાં શહેનાઈ સિતાર સારંગી તબલાં શહેનાઈ સિતાર સારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? વેબ કેમેરા સ્કેનર મોનીટર પ્રિન્ટર વેબ કેમેરા સ્કેનર મોનીટર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે એકે બીજાને કહ્યું 'જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યકિત વચ્ચે કયો સંબંધ હોય ? પિતા અને સાળો આમાંથી એકપણ નહીં પિતા અને પુત્ર પિતા અને જમાઇ પિતા અને સાળો આમાંથી એકપણ નહીં પિતા અને પુત્ર પિતા અને જમાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP