Gujarat Police Constable Practice MCQ નીચેના પૈકી ક્યું નૃત્ય પુરૂષ પ્રધાન છે ? ટીટોડો ટિપ્પણી રાસડો ગરબી ટીટોડો ટિપ્પણી રાસડો ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ શું સત્ય હકિકત છે ? ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નાનું મગજ ક્યાં આવેલુ છે ? એક પણ નહીં મોટા મગજ પાસે મોટા મગજની નીચે મોટા મગજની ઉપર એક પણ નહીં મોટા મગજ પાસે મોટા મગજની નીચે મોટા મગજની ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી ? 1994 1999 1991 1993 1994 1999 1991 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP