Gujarat Police Constable Practice MCQ
જીવનમાં આપણે કેટલા પ્રકારની સમસ્યાઓનો સામનો કરીએ છીએ ?

બે (ગાણિતીક અને વ્યવહારિક)
બે (ગાણિતીક અને પુસ્તાવીક )
બે (ગાણિતીક અને ઓપચારિક )
બે (ગાણિતીક અને સંબંધક )

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સોંલકી વંશના ક્યા શાસકે સૌથી લાંબાસમય સુધી શાસન સંભાળયું હતું ?

ત્રિભુવનપાળ
ભીમદેવ-1
ભીમદેવ-2
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સુકો બરફ કોને કહેવાય છે ?

ડિસ્ટીલ્ડ વોટર
સલ્ફર ડાયોક્સાઇડ
આઈસોક્સાઈડ
ઘન કાર્બોડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP