Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના મધ્યભાગમાંથી કયુ વૃત્ત પસાર થાય છે ?

મકરવૃત
કર્કવૃત
આપેલ પૈકી એક પણ નહીં
વિષુવવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એટર્ની જનરલ અને કંપ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન
ગવર્નર જનરલ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતી ભાષાના સાહિત્ય દીવાકર અને 'કુસુમામાળા' જેવા કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ?

રમેશ પારેખ
કિશોર સિંહ જદવ
નરસિંહરાવ દિવેટીયા
કવિ કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP