Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સૌપ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે ?

છોટા ઉદેપુર
અરવલ્લી
સાબરકાંઠા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વૈશ્વિક વ્યાપારમાં રશિયાના ક્યા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ?

સંરક્ષણ સરંજામ
રિફાઈન્ડ પેટ્રોલિયમ
ક્રુડ પેટ્રોલિયમ
સ્ટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરતના પ્રથમ મુખ્યમંત્રી કોણ છે ?

દાદાભાઈ નવરોજી
મહેંદી નવાઝ જંગ
ગણેશ વાસુદેવ
ડો. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP