Gujarat Police Constable Practice MCQ Part - 2
બાળઅપરાધીઓને કઈ જગ્યાએ સુરક્ષિત રાખવાનું હોય છે?

પાલકગૃહ
બોસ્ટલ શાળામાં
રીમાન્ડ હોમ
પ્રોબેશનમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં વડોદરા ખાતે મનોવૈજ્ઞાનિક હોસ્પીટલ કોણે બંધાવી હતી ?

સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા
પ્રતાપસિંહ ગાયકવાડ
ચિરન્મય વાસુકી
બી.એમ. મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કઇ બંધારણીય સંસ્થા નથી ?

કેન્દ્રીય સતર્કતા આયોગ
રાજ્ય લોકસેવા આયોગ
નાણાપંચ
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ?

વેલ્ડિંગ કરવામાં
ટાયરના પંચર કરવામાં
સાબુ બનાવવામાં
સોડા બનાવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP