Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1833 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1833 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મીથેનનું અણુસૂત્ર શું છે ? C4H8 CH2 CH4 C2H6 C4H8 CH2 CH4 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રૂ. 950માં એક વસ્તુ વેચતા 5% ખોટ જતી હોય, તો તેને રૂ. 1040માં વેચતા કેટલા ટકા નફો થાય ? 5% 4% 4.5% 9% 5% 4% 4.5% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સે.મી. લંબાઈવાળી કેટલી ચોરસ લાદી જોઈએ ? 70 350 35 140 70 350 35 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ? માત્ર સુપ્રીમ કોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સેશન્સ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સેશન્સ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકા જોડો.(1) સારિસ્કા અભ્યારણ(2) કાન્હા રાષ્ટ્રીય પાર્ક(3) કાઝીરંગા રાષ્ટ્રીય પાર્ક (4) સુંદરવન અભ્યારણ(A) પશ્ચિમ બંગાળ (B) મધ્યપ્રદેશ (C) આસામ (D) રાજસ્થાન 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP