ભારતનો ઈતિહાસ (History of India)
1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

વીર સાવરકર
મેડમ ભીખાઈજી કામા
રાણા સરદારસિંહ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

5મી સપ્ટેમ્બર, 1946
2જી ઓક્ટોબર, 1946
1લી ઓગસ્ટ, 1946
2જી સપ્ટેમ્બર, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ?

લોર્ડ વેલિંગ્ટન
લોર્ડ ઈરવિન
લોર્ડ લિનલિથગો
લોર્ડ વેવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP