Gujarat Police Constable Practice MCQ Part - 2 ઊનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? કાનમ લીલી નાઘેર વાકળ લાટ કાનમ લીલી નાઘેર વાકળ લાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈપણ વિન્ડોની પ્રથમ લાઈન કે જેના પર વિન્ડોનું નામ તથા તેનું ચિત્ર દર્શાવેલ હોય તે ભાગને ___ કહે છે. સ્ક્રોલબાર આપેલ પૈકી એક પણ નહીં ટાઈટલબાર મેનુબાર સ્ક્રોલબાર આપેલ પૈકી એક પણ નહીં ટાઈટલબાર મેનુબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કમ્પ્યૂટરના જે સાધનોને તમે જોઈ શકો અને સ્પર્શી શકો તેને શું કહેવાય છે ? સોફ્ટવેર ઈનપૂટ આઉટપૂટ હાર્ડવેર સોફ્ટવેર ઈનપૂટ આઉટપૂટ હાર્ડવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આપણું રાષ્ટ્રીય ફળ કયું છે ? શ્રીફળ કેરી સફરજન અનાનસ શ્રીફળ કેરી સફરજન અનાનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 છટકું ગોઠવવું તે કોનો ભાગ છે ? બજવણ રિમાન્ડ વોરન્ટ તપાસ બજવણ રિમાન્ડ વોરન્ટ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાણી કયાં બે તત્વોનું બનેલું છે? હાઈડ્રોજન-કાર્બન ઓક્સિજન-કાર્બન હાઈડ્રોજન-ઓક્સિજન હાઈડ્રોજન-નાઈટ્રોન હાઈડ્રોજન-કાર્બન ઓક્સિજન-કાર્બન હાઈડ્રોજન-ઓક્સિજન હાઈડ્રોજન-નાઈટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP