Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે?

ડિટેઈલ્સ
થમ્બનેઈલ્સ
ટાઈલ્સ
લિસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
લાલ કિલ્લો ઐતિહાસિક મુકદ્દમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા ?

સરદાર પટેલ
ચંદુલાલ દેસાઈ
ભુલાભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈબોલા (Ebola) શું છે?

રોગચાળો પ્રસરાવતો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે
અમેરિકાનું એક શહેર
એમેઝોન જંગલોમાં વસતું એક પ્રાણી
પ્રખ્યાત એથલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP