Gujarat Police Constable Practice MCQ Part - 2
દસ અક્ષરનું સાઈનબોર્ડ નીચેનામાંથી કયાંથી મળ્યું છે ?

ધોળાવીરા
હડપ્પા
મોહેં–જો–દંડો
કાલીબંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના કોણે કરી ?

સયાજીરાવ ગાયકવાડ
લોર્ડ મેયો
લોર્ડ એલ્ગીન
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રસિધ્ધ ગ્રંથ Hindu view of life ના લેખક કોણ છે ?

દાદા ધર્માધિકારી
રવિન્દ્રનાથ ટાગોર
ચિતરંજનદાસ
ડો. એસ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP