કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ દૂધ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 11 જૂન 26 નવેમ્બર 1 જૂન 21 જૂન 11 જૂન 26 નવેમ્બર 1 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બૌધિક સંપતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર 26 માર્ચ 26 મે 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર 26 માર્ચ 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CRPF દ્વારા સ્થાપવામાં આવેલ નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ કયા રાજ્યમાં સ્થિત છે ? તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય/ સંસ્થા દ્વારા ભારતના જાહેર આરોગ્યનું નિરીક્ષણ વધારવા 'વિઝન 2035 : ભારતમાં જાહેર આરોગ્ય નિરીક્ષણ' શ્વેતપત્ર જારી કર્યો ? નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પ્રોજેક્ટ નિકાસ'ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂ.3000 કરોડ ફાળવ્યા છે ? EXIM SBI NABARD RBI EXIM SBI NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં માનવ અધિકાર પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 28 સપ્ટેમ્બર, 1993 12 સપ્ટેમ્બર, 1993 12 ઓક્ટોબર, 1993 12 ઓક્ટોબર, 1992 28 સપ્ટેમ્બર, 1993 12 સપ્ટેમ્બર, 1993 12 ઓક્ટોબર, 1993 12 ઓક્ટોબર, 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP