Gujarat Police Constable Practice MCQ Part - 2
વિન્ડો ઓપરેટીંગ સિસ્ટમને બંધ કરવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ થશે ?

શટ ડાઉન
ડોક્યુમેન્ટ
રન
ફાઈન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

અકબર
બૈરામખાન
સુલતાન અહેમદશાહ
અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

હેમચંદ્રાચાર્ય
કર્ણદેવ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP