Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ?

એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ
વડાપ્રધાન
લોકસભા અધ્યક્ષ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
“મેક ઇન ઇન્ડિયા" અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાનનું નામ શું હતું ?

નરેન્દ્રભાઇ મોદી
ઇન્દિરા ગાંધી
લાલબહાદુર શાસ્ત્રી
મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કવિલોક
કાલાંત નાટક
કલપંત કવિ
મારી હૃદયવિણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP